લોડ થઈ રહ્યું છે...

Rathyatra 2024: આજે આ રસ્તા પર જતા નહી; રથયાત્રાના દિવસે આ રોડ રહેશે બંધ

અમદાવાદ ટ્રાફિક પોલીસે રથયાત્રાના રૂટ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુક્યો છે. આજે રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક પર સંપુર્ણ પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહી, રૂટ પર આવતા અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેવામાં વૈકલ્પિક રૂટ પર શહેરીજનો આવનજાવન કરી શકે તે માટે ટ્રાફિક પોલીસે રથયાત્રા રૂટની માહિતી જાહેર કરી.

image
X
આજે 147મી રથયાત્રાને લઇ શહેરની ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ટ્રાફિક પોલીસે સમગ્ર રથયાત્રાનો રોડમેપ જાહેર કર્યો છે. રથયાત્રા ક્યાંથી શરૂ થઇ કયા કયા વિસ્તારમાં થઇને પરત ફરશે તેનો વીડિયો પોલીસે જાહેર કર્યો છે. 

અમદાવાદ ટ્રાફિક પોલીસે રથયાત્રાના રૂટ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુક્યો છે. આજે રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક પર સંપુર્ણ પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહી, રૂટ પર આવતા અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેવામાં વૈકલ્પિક રૂટ પર શહેરીજનો આવનજાવન કરી શકે તે માટે ટ્રાફિક પોલીસે રથયાત્રા રૂટની માહિતી જાહેર કરી.

મુસાફરો માટે ખાસ વ્યવસ્થા
આ સાથે રેલવે સ્ટેશન અને ST બસ સ્ટેશન જવા માગતા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. રેલવે મુસાફરો માટે દરિયાપુર અને સારંગપુરથી ખાસ મફત બસ સેવા આપવામાં આવશે. રેલવેની ટિકિટ બતાવવા પર પોલીસવાનમાં પણ મુસાફરોને રેલવે સ્ટેશન પહોંચાડાશે.

Recent Posts

અજમેર શરીફ દરગાહ વિવાદમાં રાજસ્થાન હાઇકોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને રાહત નહી, જાણો સમગ્ર મામલો

14 વર્ષ જૂના કેસમાં જગન રેડ્ડી સામે EDએ કરી મોટી કાર્યવાહી, 800 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

એલોન મસ્કને લાગ્યો ઝટકો! ફેડરલ કોર્ટનો આદેશ-DOGE ને અમેરિકનોનો વ્યક્તિગત ડેટા મળશે નહીં

અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયાની ધરપકડ, 2 આતંકવાદી સંગઠનો સાથે છે સંબંધો

દિલ્હીના સીલમપુરથી હિન્દુઓનું સ્થળાંતર! યુવકની હત્યા બાદ વિસ્તારમાં ગભરાહટ, PM મોદી અને CM યોગી પાસે માંગી મદદ

સીઝનની વચ્ચે આ ખેલાડીને મળ્યું IPL ટીમમાં સ્થાન, ઓક્શનમાં રહ્યો હતો અનસોલ્ડ

અમેરિકી દળોએ ફરી એકવાર હુથી બળવાખોરો પર વિનાશ વેર્યો, તેલ બંદરગાહ પર બોમ્બમારો, 38 લોકોના મોત, 102 લોકો ઘાયલ

ટ્રમ્પને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો! નાગરિકતાનો નિર્ણય મુલતવી રાખ્યો, હવે શું થશે? જાણો

ગુજરાત-રાજસ્થાનમાં ગરમીનું એલર્ટ, આ રાજ્યોમાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

રાજકોટમાં છાશ પીધા બાદ 25 બાળકોને ફૂડ પોઇઝનિંગ, 1ની હાલત ગંભીર