સૈફ અલી ખાનની ફિટનેસ પર સંજય નિરુપમે ઉઠાવ્યો સવાલ, કહ્યું- 5 દિવસમાં આટલો ફિટ, કમાલ છે
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનને મંગળવારે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પછી તેના ઘરે આવતા ઘણા વીડિયો પણ સામે આવ્યા હતા, પરંતુ હવે તેના આટલા ઝડપથી ફિટ થવા પર ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા છે.
डॉक्टरों का कहना था कि
— Sanjay Nirupam (@sanjaynirupam) January 21, 2025
सैफ अली खान की पीठ में 2.5 इंच अंदर तक चाकू घुसा था।
संभवत: अंदर ही फँसा था।
लगातार 6 घंटे ऑपरेशन चला।
यह सब 16 जनवरी की बात है।
आज 21 जनवरी है।
अस्पताल से निकलते ही इतना फिट ?
सिर्फ़ 5 दिन में ?
कमाल है !#SaifAliKhan pic.twitter.com/7tCT9g0jx8
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/