Sensex Closing Bell : સેન્સેક્સ 454 અંક તૂટ્યો, નિફ્ટી 22 હજારની નજીક
શુક્રવારે સેન્સેક્સ 453.85 (0.62%) પોઈન્ટ ઘટીને 72,643.43 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 123.31 (0.56%) પોઈન્ટ ઘટીને 22,023.35 ના સ્તરે બંધ રહ્યો હતો.
ચાલુ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ફરી એકવાર સેલર્સનો દબદબો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 453.85 (0.62%) પોઈન્ટ ઘટીને 72,643.43 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 123.31 (0.56%) પોઈન્ટ ઘટીને 22,023.35 ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, એપોલો ટાયર્સ અને બાયોકોન દરેકમાં છ ટકા વધ્યા હતા. આ સપ્તાહે મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકોમાં લગભગ બે ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર 2023 પછી બજાર માટે આ સૌથી ખરાબ સપ્તાહ રહ્યું છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/