Surat: પોલીસે મોબાઈલ અને લેપટોપની ચોરી કરનારની કરી ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર ચોરની ધરપકડ કરી છે..... પોલીસે આરોપી કિશન કમલાશંકર દુબેની લીંબાયત વિસ્તારમાંથી ધરપકડ કરી છે.... આરોપી પાસેથી પોલીસે અલગ-અલગ કંપનીના મોબાઈલ અને લેપટોપ મળી કુલ રૂપિયા 1 લાખ 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..... આરોપી પોતાના વતન સુરત રોજગારી માટે આવ્યો હતો..... પરંતુ ઘણા દિવસો વીત્યા બાદ કોઈ રોજગારી ન મળતા તે ચોરીના રવાડે ચડ્યો હતો..... આરોપીએ અલગ-અલગ વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન શોપીંગ સેન્ટરમાં આવેલી ઓફિસ અને દુકાનોને ટાર્ગેટ કરતો હતો.... પાઇપ વાટે ઉપરના માળે ચઢીને પાછળની સેકશન બારીથી અંદર પ્રવેશ કરતો હતો..... ત્યારબાદ ઓફિસમાં રહેલા લેપટોપ, મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ જતો હતો....

image
X
જુઓ આ વીડિયો અહેવાલ - Surat: પોલીસે મોબાઈલ અને લેપટોપની ચોરી કરનારની કરી ધરપકડ


FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM

Facebook: https://www.facebook.com/tv13gujarati

Twitter : https://twitter.com/tv13gujarati

Instagram : https://instagram.com/tv13gujarati

linkedin : https://www.linkedin.com/company/9095...

WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...

WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5... 

TV13 Web : http://www.tv13gujarati.com/