સુરત: હીરા ઉદ્યોગમાં ઉનાળાનું વેકેશન શરૂ થશે, રત્નકલાકારોની મુશ્કેલીઓ વધશે
હીરા ઉદ્યોગમાં આગામી 19મી મેથી વેકેશનની શરૂઆત થઇ શકે છે. 7થી 15 દિવસનું ઉનાળાના વેકેશનની શક્યતા સેવાઇ રહી છે.. આ વખતે જોબ વર્ક કરતી કંપનીઓમાં વેકેશન અપાશે. જેના કારણે રત્નકલાકારોને ઘણી મોટી અસર થશે. તેવું જાણીતા હીરા ઉદ્યોગકારે જણાવ્યું હતું.
હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે હવે વેકેશન શરૂ થવાના સમાચાર સામે આવ્યા છે. સુરત એ ડાયમંડ સિટી તરીકે જાણીતું છે. સુરતમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગના કારણે ગુજરાતનું આર્થિક સિટી તરીકે પ્રથમ છે. જોકે હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની રોજગારી પર માઠી અસર પડી છે. તેવામાં હવે સુરતમાં હીરા ઉદ્યોગમાં ઉનાળાનું વેકેશન શરૂ થશે. આ વેકેશનમાં રત્નકલાકોરોને રોજગારી છીનવાઇ જાય તેવો ભય પણ સતાવી રહ્યો છે. 19મી મેથી હીરા ઉદ્યોગમાં ઉનાળુ વેકેશનની શરૂઆત થઇ શકે છે. હીરા ઉદ્યોગમાં ઉનાળુ વેકેશન 7થી 15 દિવસનું ઉનાળાના વેકેશનની શક્યતા લાગી રહી છે. જોબ વર્ક કરતી કંપનીઓમાં વેકેશન અપાશે, જોકે કેટલીક હીરા કંપનીઓ વેકેશન નહીં આપે તેવી જાણકારી જાણીતા હીરા ઉદ્યોગકારે જણાવી છે.
હીરા ઉદ્યોગકારના જણાવ્યા મુજબ, દુનિયાનું જેમ્સ એન્ડ ડાયમંડ હબ કે માર્કેટ એ અમેરિકા છે. ટેરિફને કારણે ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે રીતે ટેરિફ લાદવાની વાત કરી છે. જેને લઇ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે જે રીતે હીરા ઉદ્યોગમાં અત્યારનો જે માહોલ જોવા મળી રહ્યો છે. તે પરથી લાગી રહ્યું છે કે, હજુ પણ હીરા ઉદ્યોગમાં મંદી છે. ટેરિફને કારણે હીરા ઉદ્યોગમાં મંદી છે. તો બીજી તરફ ચીનમાં પણ હીરા ઉદ્યોગમાં પણ મંદી છે. સુરતના હીરા બજારમાં માઠી અસર જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ સેન્થેટીક ડાયમંડ છે. આ સેન્થેટીક ડાયમંડને કારણે ઓરિજન્લ ડાયમંડની ડિમાન્ડ વિશ્વ લેવલે ઘટી છે. જેના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોને માઠી દશા બેઠી છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે હવે વેકેશન શરૂ થવાનું છે. 19મી મેથી હીરા ઉદ્યોગમાં ઉનાળુ વેકેશનની શરૂઆત થઇ શકે છે. હીરા ઉદ્યોગમાં ઉનાળુ વેકેશન 7થી 15 દિવસનું ઉનાળાના વેકેશનની શક્યતા લાગી રહી છે. જોબ વર્ક કરતી કંપનીઓમાં વેકેશન અપાશે, જોકે કેટલીક હીરા કંપનીઓ વેકેશન નહીં આપે...
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB