વટવાની માધવ પબ્લીક સ્કૂલમાં વિદ્યાર્થીને ઢોર માર મારનાર શિક્ષકની ધરપકડ, અન્ય વિદ્યાર્થીઓના પણ લેવાશે નિવેદન

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી માધવ પબ્લિક સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા મારવામાં આવી હોય તેવી ઘટના સામે આવી હતી. 24મી સપ્ટેમ્બરના રોજ બનેલી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેને લઈને વટવા પોલીસ મથકે વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી શિક્ષકની ધરપકડ કરી છે.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ