તેલુગુ સ્ટાર નાગાર્જુનના કન્વેન્શન સેન્ટર પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે બાંધકામનો આક્ષેપ
હૈદરાબાદમાં જળ સંસ્થાઓ અને જાહેર જમીનો પર અતિક્રમણ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત હૈદરાબાદ ડિઝાસ્ટર રિસ્પોન્સ એન્ડ એસેટ્સ મોનિટરિંગ એન્ડ પ્રોટેક્શને તેલુગુ અભિનેતા નાગાર્જુનની માલિકીના કન્વેન્શન સેન્ટરને તોડી પાડ્યું હતું.
Actor Nagarjuna Akkineni tweets, "Pained by the unlawful manner of demolition carried out in respect of N Convention, contrary to existing stay orders and Court cases...The land is a Patta land, and not even an inch of tank plan is encroached. In respect of the building… https://t.co/mFSQebhc1r pic.twitter.com/8naxffWiVv
— ANI (@ANI) August 24, 2024
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/