લેબનોનમાં હિઝબુલ્લાના ટોચના નેતાની હત્યા, હુમલાખોરે તેના ઘરની સામે જ મારી ગોળી
એક તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલુ છે. બીજી તરફ હિઝબુલ્લાહના ટોચના નેતા શેખ મુહમ્મદ અલી હમાદીની હત્યા કરવામાં આવી છે.
એક તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલુ છે. બીજી તરફ હિઝબુલ્લાહના ટોચના નેતા શેખ મુહમ્મદ અલી હમાદીની હત્યા કરવામાં આવી હતી. IRNA ના અહેવાલ મુજબ, હમાદીની હત્યા લેબનોનના બેકા જિલ્લામાં તેના ઘરની સામે કરવામાં આવી છે.