દિલ્હીના કનોટ પ્લેસમાં બિનવારસી બેગ મળી આવતા ખળભળાટ, પોલીસે કરી ઘેરાબંધી
શનિવારે રાજધાની દિલ્હીના કનોટ પ્લેસમાંથી એક બિનવારસી બેગ મળી આવી હતી. આ બેગ મળી આવતા જ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો અને માહિતી મળતા જ પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો. બાબતે તપાસ ચાલુ છે. CPના N બ્લોકમાંથી આ બિનહરીફ બેગ મળી આવી હતી. ફાયર વિભાગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે છે. હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/