હિલ સ્ટેશન ફરવા જાઉ છે પરંતુ ભીડ નથી ગમતી ??? તો આ જગ્યાએ જઈ શકાય છે

ઉનાળામાં ઠંડી જગ્યાએ ફરવાની પોતાની મજા છે. જો તમે પણ આવનારી રજાઓમાં ફરવાનું વિચારી રહ્યા છો, પરંતુ ભીડભાડ નથી ગમતી તો ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ભીડ બહુ ઓછી જોવા મળશે. પરંતુ ફરવા માટે જગ્યા બેસ્ટ છે.

image
X
ઉનાળાની ઋતુમાં ફરવા માટે તે શ્રેષ્ઠ હિલ સ્ટેશન માનવામાં આવે છે. વાસ્તવમાં, મોટાભાગના લોકો શિમલા, મનાલી, મસૂરી જેવા હિલ સ્ટેશનો જોવા જાય છે. પરંતુ કેટલાક લોકો એવી જગ્યાઓ શોધી રહ્યા છે જે ભીડથી દૂર હોય અને જ્યાં તેઓ મિત્રો સાથે મુક્તપણે આનંદ માણી શકે.

નાહન