લોડ થઈ રહ્યું છે...

આ શું બોલી ગયા નેતાજી ! સત્ય પર અસત્યનો વિજય ? સુરતના લિંબાયતમાં મેયરની જીભ લપસી

સુરતના લિંબાયતમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેયર દક્ષેશ માવાણી પણ હાજર હતા. જેમાં તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 'આજે સત્ય પર અસત્યનો વિજય થયો હતો. ત્યારે બાજુમાંથી તેમને ટોકવામાં આવ્યા. માઇક બંધ કરી તેઓએ બાજુમાં બેસેલા વ્યક્તિ સાથે વાત કરી પછી તેમને ભાન થયું કે તે શું બોલી ગયાં.

image
X
રાજ્યમાં દશેરા પર્વની આસઠભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન  સુરતના લિંબાયતમાં યોજાયેલા દશેરાના એક કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણીએ ભાંગરો વાટ્યો હતો. તેમણે ભાષણ દરમિયાન કહ્યું કે સત્ય પર અસત્યનો વિજય થાય.  મેયર દ્વારા આ બફાટ બાદ તે પોતે પણ હસવા લાગ્યા હતાં. 

સુરતના લિંબાયતમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેયર દક્ષેશ માવાણી પણ હાજર હતા. જેમાં  તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 'આજે સત્ય પર અસત્યનો વિજય થયો હતો. ત્યારે બાજુમાંથી તેમને ટોકવામાં આવ્યા. માઇક બંધ કરી તેઓએ બાજુમાં બેસેલા વ્યક્તિ સાથે વાત કરી પછી તેમને ભાન થયું કે તે શું બોલી ગયાં. બાદમાં તેઓએ સુધારીને કહ્યું હતું કે, માફ કરજો. અસત્ય પર સત્યનો વિજય થયો હતો. 

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 
મેયરની જીભ લપસતા તે હાસ્યનું પાત્ર બન્યા હતા. આ દરમિયાન મેયરના આ બફાટથી ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતાં અને બાદમાં લોકોએ તેમની ઘણી ટીકા પણ કરી હતી. આ સાથે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

 

FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM

Facebook: https://www.facebook.com/tv13gujarati

Twitter : https://twitter.com/tv13gujarati

Instagram : https://instagram.com/tv13gujarati

linkedin : https://www.linkedin.com/company/9095...

WhatsApp Channel :  https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U 

WhatsApp Group :  https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB 

TV13 Web : http://www.tv13gujarati.com/

 

Recent Posts

જૂનાગઢમ: ગેસ ગળતરની દુર્ઘટનામાં બે શ્રમિકના કમકમાટી ભર્યા મોત

મહેસાણા: માતાએ ધોરણ-3માં ભણતી દીકરી સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી

RCB vs PBKS: નેહલ વાઢેરાની બેટિંગ સાથે પંજાબ કિંગ્સે RCBને પાંચ વિકેટથી હરાવ્યું

Gujarat Congress સંગઠન સુદ્રઢ કરવા રાહુલ ગાંધી મક્કમ! ટૂંક સમયમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની થશે નિયુક્તિ

અમિત શાહનો દ્રઢ સંકલ્પ: "2026 સુધીમાં નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાંખશું"

Rajkot Padminiba Controversy: ક્ષત્રિય આંદોલનનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં વ્યવસાય વેરો યથાવત, નાબૂદીની વાતો બસ માત્ર અફવા! સરકારના સત્તાવાર વર્તુળોએ કરી સ્પષ્ટતા

Vadodara: વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Top News| હાઈકોર્ટના મમતા સરકારને નિર્દેશ | tv13 gujarati

Ahmedabad: અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે પોસ્ટર વોર, હદના વિવાદે પકડ્યું જોર!