Whatsapp Status : વોટ્સએપમાં હવે આવશે સ્ટેટસ અપડેટ માટે આવશે નવું ફીચર
વોટ્સએપ સ્ટેટસ અપડેટ્સ ટ્રેનું નવું ઈન્ટરફેસ રોલ આઉટ થવાનું શરૂ થઈ ગયું છે. WABetaInfoએ WhatsAppના આ લેટેસ્ટ અપડેટ વિશે માહિતી આપી છે. તમે શેર કરેલા સ્ક્રીનશોટમાં આ નવી સુવિધા જોઈ શકો છો. યુઝર્સને હાલનું હોરિઝોન્ટલ ઈન્ટરફેસ પસંદ ન હતું અને તેથી જ કંપનીએ તેને નવો લુક આપ્યો છે.
???? WhatsApp beta for Android 2.24.10.10: what's new?
— WABetaInfo (@WABetaInfo) May 3, 2024
WhatsApp is rolling out a fresh interface for the status updates tray, and it's available to some beta testers!
Some users might get the same feature by installing the previous update.https://t.co/7xZNlpFiBw pic.twitter.com/UhpzqK6PLb
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/