X Down: એલોન મસ્કનું X ફરી એકવાર ડાઉન, પાંચ દિવસમાં બીજી વાર થયું ઠપ
અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઠપ થવાના સમાચાર છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ સતત ફરિયાદ કરી રહ્યા છે. Downdetector એ પણ X ના આઉટેજની પુષ્ટિ કરી છે. આઉટેજ આજે એટલે કે 29 એપ્રિલે બપોરે 12.47 વાગ્યે શરૂ થયો હતો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/