યોગી સરકારનો મોટો નિર્ણય, 39 હજાર સરકારી કર્મચારીઓને આ મહિને નહીં મળે પગાર, જાણો કારણ
ઉત્તર પ્રદેશ સરકારના 39000 કર્મચારીઓનો પગાર આ મહિને ચૂકવવામાં આવશે નહીં. કારણ કે આ કર્મચારીઓએ પોતાની સંપત્તિની વિગતો પોર્ટલ પર અપલોડ કરી નથી. રાજ્ય સરકારને મિલકતની વિગતો આપવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/