“નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન” કાર્યક્રમ, જુઓ તસવીરો

 PM નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો.

Updated:2023-09-26 12:27:16

નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન

1/10
image

નારી શક્તિ વંદન અધિનીયમ એટલે વિઘાનસભાથી લોકસભા સુધી મહિલાઓને પ્રતિનિધત્વ મળે તે મોદીની ગેરંટી છે.

નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન

2/10
image

PM મોદી સાથે સીઆર પાટિલ અને CM ભૂપેન્દ્ર પટેલને જોઈ શકાય છે. 

નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન

3/10
image

આ કાર્યક્રમમાં રાજયના મંત્રી ભાનુબેન બાબરીયા,મેયર પ્રતિભાબેન જૈન,જિલ્લા પંચાયચના પ્રમુખ કંચનબેન વાઘેલા, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો.દિપિકાબેન સરડવા,મહિલા સાંસદ અને ધારાસભ્ય તેમજ ચૂંટાયેલા અને સંગઠનના પદાધિકારીશ્રીઓ અને  મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન

4/10
image

મહિલાઓના ડરથી મહિલા અનામત બીલનું સમર્થન કરવામાં વિપક્ષને મજબુરીમાં મત આપવો પડયો . – શ્રી નરેન્દ્રભાઇ મોદી 

નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન

5/10
image
PM, CM અને પ્રદેશ અધ્યક્ષ સાથે જોવા મળ્યા 

નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન

6/10
image

PM અને CM વચ્ચે વાર્તાલાપ થતો જોવા મળ્યો 

નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન

7/10
image

મહિલા અગ્રણીઓ દ્વારા PMને વધાવવામાં આવ્યા 

નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન

8/10
image

પ્રદેશ અધ્યક્ષ અને PM વચ્ચેનો વાર્તાલાપ થતો જોવા મળ્યો 

નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન

9/10
image

કોંગ્રેસ અને વિપક્ષે મહિલા અનામત બિલની અવગણના કરીને  મહિલાઓને અન્યાય કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દુર કર્યો છે. – સી.આર.પાટીલ

નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન

10/10
image

નારી શક્તિ વંદન અધિનિયમ બીલ સામાન્ય નથી, દેશમાં મહિલાઓનું જીવન સ્તર સુઘારવા ની વુમન લેડ ડેવલોપમેન્ટનો યુગ લાવવાની શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની  ગેરેંટીનું પ્રત્યેક્ષ પ્રમાણ છે. – ભુપેન્દ્રભાઇ પટેલ