21 વર્ષની અવનીત કૌરે કરાવ્યું હોટ ફોટો શુટ, ન દેખાડવાનું દેખાડ્યું

બાળ કલાકાર તરીકે હિન્દી સિરિયલની દુનિયામાં અભિનય કરનાર અવનીત 21 વર્ષની સૌથી સુંદર અભિનેત્રી બની.

Updated:2023-09-26 09:57:22

અવનીત કૌર

1/12
image

21 વર્ષની સૌથી સુંદર અભિનેત્રી બની અવનીત કૌર

અવનીત કૌર

2/12
image

અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના એકાઉન્ટ પર વિવિધ હોટ ફોટો શેર કરીને ધૂમ મચાવે છે.

અવનીત કૌર

3/12
image

ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અવનીતે પોતાની પહેલી ફિલ્મમાં મોટા અભિનેતા સાથે કિસિંગ સીન કરીને સનસનાટી મચાવી દીધી હતી.

અવનીત કૌર

4/12
image

અવનીતે તાજેતરમાં એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. આ વખતે તેણે આ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો.

અવનીત કૌર

5/12
image

અવનીતે ગ્રીન કલરનો હાઇલાઇટ રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો.

અવનીત કૌર

6/12
image

આ ડ્રેસમાંના ફોટા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.

અવનીત કૌર

7/12
image

 આ બોલ્ડનેસ જોઈને ફેન્સ તો પાણી પાણી થઇ ગયા છે.

અવનીત કૌર

8/12
image

આ ડ્રેસમાં એકથી એક બેહદ હોટ પોઝ આપીને ફેન્સની બોલતી બંધ કરી દીધી છે.

અવનીત કૌર

9/12
image

અવનીતના ચાહકો તેની આ હોટ અદાઓ જોઇને પાગલ જ થઇ ગયા છે.

અવનીત કૌર

10/12
image

આ તસવીરો જોઈને વિશ્વાસ નહીં થાય કે અવનીત માત્ર 21 વર્ષની છે

અવનીત કૌર

11/12
image

આ ફોટોશૂટ સાથે અવનીતે મોટી અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે.

અવનીત કૌર

12/12
image

અવનીત કૌરની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.