57 વર્ષીય શાહરૂખ ખાનની 38 વર્ષીય એક્ટ્રેસ બની 'જવાન' મમ્મી

19 વર્ષ નાની હિરોઈન બની 57 વર્ષના શાહરૂખની માતા, કોણ છે આ 'જવાન' અભિનેત્રી? આવો જાણીએ 

Updated:2023-09-05 11:42:03

કોણ છે રિદ્ધિ ડોંગરા ?

1/10
image

જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે. શાહરૂખ અને તેની લેડી ગેંગને લઈને જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મની એક અભિનેત્રી એવી છે જેની સાથે બોલિવૂડના બાદશાહે ફરી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

કિંગ ખાનની માતાની ભૂમિકા ભજવી

2/10
image

અહીં અમે વાત કરી રહ્યા છીએ રિદ્ધિ ડોગરા વિશે. 38 વર્ષની અભિનેત્રીએ જવાનમાં કિંગ ખાનની માતાની ભૂમિકા ભજવી છે. ચાહકો તેને આ રોલમાં જોવા માટે ઉત્સાહિત છે.

ચાહકો ઉત્સાહિત

3/10
image

અહીં અમે વાત કરી રહ્યા છીએ રિદ્ધિ ડોગરા વિશે. 38 વર્ષની અભિનેત્રીએ જવાનમાં કિંગ ખાનની માતાની ભૂમિકા ભજવી છે. ચાહકો તેને આ રોલમાં જોવા માટે ઉત્સાહિત છે.


રિદ્ધિના કામથી પ્રભાવિત

4/10
image

શાહરૂખ રિદ્ધિના કામથી પ્રભાવિત છે. તેથી જ અભિનેતાએ તેની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તે કહે છે કે આગામી ફિલ્મમાં બંને તેમની વાસ્તવિક ઉંમર પ્રમાણે પાત્રો ભજવશે.


હિટ શોનો ભાગ

5/10
image

ટીવી દર્શકો રિદ્ધિની પ્રતિભાથી વાકેફ છે. અભિનેત્રીએ એકવાર ટીવી શોની દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. તે ઘણા મોટા હિટ શોનો ભાગ રહી ચુકી છે.

સિરિયલો

6/10
image

        અભિનેત્રીએ સિરિયલો માં જોઈએ તો મર્યાદા- લેકિન કબ તક?, વો અપના સા, દિયા ઔર બાતી હમ, માતા પિતા કે ચરણ મેં સ્વર્ગ, સાવિત્રી, રિશ્તા.કોમ, હિન્દી હૈ હમ સિરિયલોનો સમાવેશ થાય છે.

રિયાલિટી શો,વેબ શો

7/10
image

રિદ્ધિએ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 6, નચ બલિયે 6 માં પણ ભાગ લીધો હતો. અભિનેત્રીએ વેબ શો અસુર, ધ મેરીડ વુમન, બદતમીઝ દિલમાં પણ તેની અભિનય ક્ષમતા સાબિત કરી હતી.

જવાન પાસેથી ઘણી અપેક્ષા

8/10
image

2023 રિદ્ધિના ફિલ્મી કરિયરના નામ થવાનું છે. તેની પ્રથમ ફિલ્મ લકડબગ્ઘાએ ખાસ કમાલ કરી ન હતી. હવે જવાન પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ પછી તે ટાઇગર 3 માં જોવા મળશે.

ડાન્સર તરીકે કારકિર્દી શરૂ કરી

9/10
image

રિદ્ધિનું કરિયર વધી રરહ્યું છે. ડાન્સર તરીકે કારકિર્દી શરૂ કરનાર રિદ્ધિ શરૂઆતના તબક્કામાં એક ટીવી ચેનલની સહ-નિર્માતા હતી.

અરુણ જેટલીની સંબંધી

10/10
image

અભિનેત્રી ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીની સંબંધી છે. રિદ્ધિનું સ્કૂલિંગ-કોલેજ દિલ્હીની છે. તેણે કમલા નેહરુ કોલેજમાંથી મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે.