તાજ હોટેલમાં ₹10માં મળતો હતો રૂમ, ડબલ બેડનો આ ભાવ હતો! જાણો આ ક્યારની વાત ?

દરેક વ્યક્તિ તાજ હોટલમાં રહેવા માંગે છે, પરંતુ તેનું ભાડું ઘણું વધારે છે. પરંતુ એક સમયે આ હોટલનું ભાડું માત્ર 10 રૂપિયા હતું.

Updated:2023-12-22 15:24:00

તાજ હોટેલ

1/6
image

આ હોટલ 16 ડિસેમ્બર 1903ના રોજ શરૂ થઈ હતી. તેની શરૂઆત 17 મહેમાનો સાથે થઈ હતી.

તાજ હોટેલ

2/6
image

તે સમયે તાજ હોટલમાં એક દિવસના રોકાણનું ભાડું 10 રૂપિયા પ્રતિ દિવસ હતું. આ દર સિંગલ બેડ રૂમ માટે હતો.

તાજ હોટેલ

3/6
image

આ સિવાય ડબલ બેડ રૂમ માટે 13 રૂપિયા ચૂકવવા પડતા હતા. આ રૂમોમાં ખાસ પંખા અને અટેચ બાથરૂમ હતા.

તાજ હોટેલ

4/6
image

પરંતુ ત્યારના સમયે આટલી નાની રકમ પણ ખૂબજ મોટી ગણાતી હતી. 

તાજ હોટેલ

5/6
image

અત્યારે તાજ હોટેલમાં એક દિવસનું ભાડું મધ્યમ વર્ગને પરવડે નહીં, લોકો માત્ર તેની અંદર રહેવાની ઇચ્છુકતા દર્શાવી શકે છે બાકી રહેવું ખૂબજ મોંઘું છે. 

તાજ હોટેલ

6/6
image