ચિંતા મુક્ત બની જુઓ રમૂજી તસ્વીરો- ખડખડાટ હસી પડશો

ભારતમાં તમે ગમે તે શહેર કે ગામમાં રહેતા હોવ, તમને તમારી આસપાસ મનોરંજન કરતી રમૂજી ઘટનાઓ બનતી ઘણીવાર જોવા મળતી હોય છે. આવી જ અમુક રમૂજી ઘટનાઓની તસવીરો અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ. જે ફેસબુક સહિતની સોશિયલ સાઇટ્સ પર ઘણી શેર કરવામાં આવતી હોય છે. જેમકે ગધેડીને છોકરી કિસ કરે, ક્યારેક કોઇ ટ્રેનના દરવાજાને બદલે બારીમાંથી પ્રવેશતું જોવા મળે છે તો ક્યારેક કોઇ ટ્રેનની બારીમાં જ એ.સી. એવી રીતે લગાવેલું હોય છે. જેને જોઇને તમે હસી-હસીને લોટપોટ થઇ જશો.

Updated:2023-10-25 15:12:05

રમૂજી તસવીર

1/12
image

2/12
image

3/12
image

4/12
image

5/12
image

6/12
image

7/12
image

8/12
image

9/12
image

10/12
image

11/12
image

12/12
image