ગાંધીનગર ગરબા મહોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલ થયા સહભાગી

ગાંધીનગરમાં આઈ.એ.એસ. ઑફિસર્સ વાઈવ્ઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં સહભાગી થઈને ભક્તિભાવપૂર્વક માતાજીની આરતી કરી અને ગરબા નિહાળ્યા.


Updated:2023-10-16 21:41:47

ભક્તિભાવપૂર્વક માતાજીની આરતી કરી

1/4
image

2/4
image

3/4
image

4/4
image