સિલ્કની સાડીમાં દિશા પટણીએ હોટનેસનો કહેર વરસાવ્યો, ફોટો જોઈ થઈ જશો પાણી પાણી

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીએ તાજેતરમાં તેના હોટ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં બેહદ હોટ લાગી રહી છે.

Updated:2023-09-28 16:54:23

દિશા પટણી

1/7
image

દિશા પટણીએ સિલ્કની સાડી અને ગ્લેમરસ લૂકમાં હોટનેસનો કહેર વરસાવ્યો, જુઓ ફોટા

દિશા પટણી

2/7
image

દિશા પટણી સિલ્કની સાડી અને બ્રાલેસ બ્લાઉઝમાં તદ્દન હોટ લાગી રહી છે. ફેન્સ એક્ટ્રેસની આ તસવીરો જોઇને પાણી-પાણી થઇ જશે.

દિશા પટણી

3/7
image

દિશા પટણી હંમેશા તેના હોટ લૂક અને અદાઓને કારણે લાઇમલાઇટમાં રહે છે.

દિશા પટણી

4/7
image

ઇન્ડસ્ટ્રીમાં દિશા પટણીનો હોટનેસ મામલે કોઇ મુકાબલો નથી. તેના જેવી હોટ અદાઓ અને ફિગર કોઇ એક્ટ્રેસ ધરાવતી નથી.

દિશા પટણી

5/7
image

દિશા પટણી આ વ્હાઇટ ડીપનેક વનપીસમાં પણ બેહદ હોટ લાગી રહી છે.

દિશા પટણી

6/7
image

દિશા પટણી પોતાની આ અદાઓને કારણે બહોળો ચાહકવર્ગ ધરાવે છે.

દિશા પટણી

7/7
image

દિશા પટણી ઇન્સ્ટાગ્રામ પર 59.4 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.