શું વધારે ચા પીવાથી ચહેરો પડે છે કાળો ?

ખુશી ગમ દરેક મૌકા પર ચા જરૂરી છે. અને સૌથી વધુ ચા પીવા વાળા લોકો છે. જેમને વહેલી સવારે જો ચા નો પીવે તો દિવસ ઊગે નહીં. હવે આમાં કોઈ એવું કહે કે ચા પીવાથી કાળા થાય તો શું કરવાનું.. આવો અમે જણાવીએ તમને કે ચા પીવાથી કાળા થાય કે નહિ. 

Updated:2023-09-25 04:59:31

ખુશી-ગમ દરેકમાં ચા જરૂરી

1/5
image

ભારતીય લોકોનું સૌથી મનપસંદ ડ્રિંક હોય તો તે ચા છે. 

ચા પીવાથી રંગ કાળો થાય !

2/5
image

ઘણા લોકોને લાગે છે કે ચા પીવાથી રંગ કાળો પડે છે. પરંતુ આ કહેવું ખૂબ ખોટું છે કે ચા પીવો તો કાળા પડો.  

બાળકોને ડરાવા

3/5
image

હકીકતમાં આ વાત ઘરમાં રહેતા બાળકોને ડરાવા માટે કહેવામાં આવે છે. કેમ કે આમાં કેફીનની માત્રા હોય છે જે બાળકો માટે સારું નથી. 

અફવા ટ્રેન્ડ બની

4/5
image

બાળકોને ચા પીવાથી રોકવા માટે થઈને આ સ્ટેટમેન્ટ ઘણા ઘરોમાં ઉપયોગ કરવામાં આવે છે. લોકો આને સાચું માનવા લાગ્યા અને ધીમે ધીમે આ અફવા ટ્રેન્ડ બની ગઈ છે. આ વાત પર કોઈ વૈજ્ઞાનિક પ્રૂફ નથી મળ્યું. 

રંગ

5/5
image

તમારા સ્કિનનો રંગ તમારા ખાન-પાન, લાઈફસ્ટાઈલ અને મેલેનિન પર નિર્ભર કરે છે.