હિના ખાનના ગ્લેમરસ લુક પર ફેન્સની નજર અટકી રહી, કહ્યું- ચાર્મિંગ લુક
હિના ખાન પીળા અને સફેદ પટ્ટાવાળો ડ્રેસમાં ખૂબ જ ક્લાસી લુકમાં પોઝ આપતી જોવા મળી હતી...
Updated:2023-12-21 23:08:58
હિના ખાન
1/6
.png)
ટીવી અભિનેત્રી હિના ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ લુક માટે ચાહકોની પ્રશંસા મેળવતી જોવા મળી રહી છે. હાલમાં જ શેર કરેલી આ તસવીરોમાં હિના ખાન બ્યુટી ક્વીનની જેમ પોઝ આપતી જોવા મળી રહી છે, જુઓ અહીં તસવીરો.
હિના ખાન
2/6
.png)
આ તસવીરોમાં હિના ખાન પીળા અને સફેદ પટ્ટાવાળા ડ્રેસમાં ખૂબ જ ક્લાસી લુકમાં પોઝ આપતી જોવા મળે છે.
હિના ખાન
3/6
.png)
હિના ખાન
4/6
.png)
હિના ખાન
5/6
.png)
હિના ખાન
6/6
.png)