ફિટનેસ ફ્રીક મલાઈકાનો આ વર્કઆઉટ લૂક એકદમ સિઝલિંગ છે શું તમે આ ફોટા જોયા છે!

મલાઈકા અરોરા ફરી એક વાર દિવા યોગા બહાર પાપારાઝી દ્વારા જોવામાં આવી હતી અને ફરી એકવાર મલાઈકાએ તેના વર્કઆઉટ લૂકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી.


Updated:2023-08-21 15:08:42

ફિટનેસ ફ્રીક મલાઈકા અરોરા ફરી એકવાર દિવા યોગા બહાર પાપારાઝી દ્વારા જોવામાં આવી હતી અને ફરી એકવાર મલાઈકાએ તેના વર્કઆઉટ લૂકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

1/1
image