રૂઇયા મેન્શનથી લઈને અદાણી મેન્શન સુધી, આ છે દિલ્હીના સૌથી મોંઘા અને આલીશાન ઘરો

દિલ્હી ભારતની રાજધાની છે. દેશના અનેક પ્રખ્યાત હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને મોટા રાજનેતાઓ દિલ્હીમાં રહે છે. દિલ્હીનું રિયલ એસ્ટેટ માર્કેટ ઘણું મોટું છે.

Updated:2023-09-14 08:24:32

દિલ્હી

1/6
image

રાજધાની દિલ્હીમાં રહેતા પ્રખ્યાત લોકોના સૌથી મોંઘા અને આલીશાન ઘર વિશે જોઈએ. 

સોનમ કપૂર

2/6
image

અભિનેત્રી સોનમ કપૂરના પતિ આનંદ આહુજાના પિતા હરીશ આહુજાના ઘરનું નામ આહુજા નિવાસ છે.આ ઘરની કિંમત લગભગ 175 કરોડ રૂપિયા છે.

દિલ્હી

3/6
image

રૂઇયા મેન્શન દિલ્હીના મોંઘા અને લક્ઝરી બંગલોમાંથી એક છે. આ ઘર એસ્સાર ગ્રુપના રવિ રુઈયાનું છે. આ ઘર કુલ 2.24 એકરમાં ફેલાયેલું છે. રિપોર્ટ્સ અનુસાર આ ઘરની કિંમત 92 કરોડ રૂપિયા છે.

દિલ્હી

4/6
image

દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દિલ્હી-NCR સ્થિત ગુરુગ્રામમાં છે. આ ઘરની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા છે.

દિલ્હી

5/6
image

પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માની ભવ્ય હવેલી ગોલ્ફ લિંક્સ, દિલ્હીમાં આવેલી છે. મનીકંટ્રોલના સમાચાર મુજબ આ ઘરની કિંમત 82 કરોડ રૂપિયા છે

દિલ્હી

6/6
image

રાજનીતિમાં સક્રિય અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના ચેરમેન નવીન જિંદાલનું ઘર દિલ્હીમાં આવેલું છે. તેનું નામ જિંદાલ હાઉસ છે. તે દિલ્હીના લૂપ વિસ્તારના લ્યુટિયન બંગલા ઝોનમાં સ્થિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘરની કિંમત 125 થી 150 કરોડ રૂપિયાની વચ્ચે અંદાજવામાં આવી છે.