કલ્કિ કોચલીન સાડીના દેશી લુકમાં મચાવ્યો તડકો, જુઓ તસવીરો

ગોલ્ડફિશ એક્ટ્રેસ કલ્કી કોચલીન તેના અલગ-અલગ સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઘણી ફેમસ છે. તે ઘણીવાર વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, અભિનેત્રીને સાડી પહેરવી પસંદ છે. જોઈએ અલગ - અલગ લુક 


Updated:2023-09-03 15:23:48

ફિલ્મ 'ગોલ્ડફિશ'ને લઈને ચર્ચામાં

1/9
image

કલ્કી કોચલીન આ દિવસોમાં તેની ફિલ્મ 'ગોલ્ડફિશ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ મેમરી, સંગીત, માનસિક સ્વાસ્થ્ય અને આઇડેન્ટિટી જેવા મસલાઓ સાથે કામ કરે છે. આ ફિલ્મમાં કલ્કી અનામિકાના રોલમાં જોવા મળી રહી છે.

અલગ-અલગ સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ખૂબ જ ફેમસ

2/9
image

તમને જણાવી દઈએ કે, ફિલ્મો સિવાય કલ્કી તેના અલગ-અલગ સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ખૂબ જ ફેમસ છે. વેસ્ટર્ન આઉટફિટ પહેરતી કલ્કી કોચલીન ઘણી વખત સાડીમાં જોવા મળી છે.

અલગ-અલગ સાડીનો લુક

3/9
image

પોતાના એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતે જણાવ્યું હતું કે તેને સાડી પહેરવી ગમે છે. ચાલો જોઈએ અભિનેત્રીનો અલગ-અલગ સાડીનો લુક.

હેન્ડ મેડ સિલ્ક સાડી લુક

4/9
image

મલ્ટી કલર્ડ હેન્ડ મેડ સિલ્ક સાડીમાં અભિનેત્રીની સુંદરતા જોવા લાયક છે.

ગ્રીન પ્રિન્ટેડ સાડી

5/9
image

કલ્કીએ ગુલાબી સ્લીવલેસ બ્લાઉઝ સાથે ગ્રીન પ્રિન્ટેડ સાડીને મેચ કરી હતી. આ સાડીમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

કલમકારી સાડી લુક

6/9
image

અભિનેત્રી પેસ્ટલ બ્લુ રંગની હેન્ડ પ્રિન્ટેડ કલમકારી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

લિપર્ડ પ્રિન્ટ સાડી લુક

7/9
image

લિપર્ડ પ્રિન્ટ બ્લાઉઝ સાથે મિડનાઈટ બ્લુ કલરની ચમકદાર સાડીમાં અભિનેત્રી એકદમ બોલ્ડ લાગી રહી છે.

સિમ્પલ લુક

8/9
image

અભિનેત્રીએ લીલા રંગની સાડી સાથે સફેદ રંગના સ્લીવલેસ બ્લાઉઝની જોડી બનાવી છે. આ સિમ્પલ લુકમાં પણ અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

ફ્લોરલ પ્રિન્ટ સાડી લુક

9/9
image

આ સફેદ ફ્લોરલ પ્રિન્ટની સાડીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર અને ખૂબસૂરત લાગી રહી છે.