ચાલો કરીએ જૂની યાદ તાજી; 1983 અને 2011 માં વિશ્વ કપ વિજ્યતા ભારતીય ક્રિકેટ ટીમની લાક્ષણીક તસ્વીરો

ભારતે અત્યાર સુઘીમાં કુલ 12 વખત રમાયેલા વિશ્વ કપમાંથી 2 વખત વર્લ્ડ કપ જીત્યો છે. આજે જ્યારે ભારત વિશ્વ વિજ્યતા થવા માટે હોટ ફેવરીટ છે ત્યારે ચાલો કરીએ જૂની યાદ તાજી;  1983 અને 2011 માં વિશ્વ કપ વિજ્યતા ભારતીય ક્રિકેટ ટીમની લાક્ષણીક તસ્વીરો... 

Updated:2023-11-19 12:33:30

1983માં પ્રથમ વખત ક્રિકેટ વિશ્વ કપ વિજ્યતા ટીમ

1/2
image

કપિલ દેવનાં નેતૃત્વમાં 1983માં ભારતે પહેલી વખત વિશ્વ કપ જીત્યો ત્યારે ભારતીય ટીમ વર્લ્ડ કપ ટ્રોફી સાથે..........

2011 માં બીજી વખત ક્રિકેટ વિશ્વ કપ વિજ્યતા ટીમ

2/2
image

કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીનાં નેતૃત્વમાં 2011માં ભારતે બીજી વખત વિશ્વ કપ જીત્યો, ત્યારે ભારતીય ટીમ વર્લ્ડ કપ ટ્રોફી સાથે.........