મલાઇકા અરોરોનો બ્લુ લૂક બનાવશે તમારો મૂડ, જુઓ હોટ ફોટા

બોલિવૂડની હોટ અભિનેત્રી મલાઇકા અરોરાએ તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો મલાઇકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એક્ટ્રેસ આ તસવીરમાં પોતાની બોલ્ડનેસ સુંદર લાગી રહી છે.

Updated:2023-09-21 07:25:56

મલાઇકા અરોરા

1/7
image

મલાઇકા અરોરાએ તાજેતરમાં આ બ્લૂ સ્ટાઇલિશ અને હોટ લૂકમાં ફોટોશૂટ કરાવીને આગ લગાવી દીધી છે.

મલાઇકા અરોરા

2/7
image

મલાઇકા અરોરાએ આ તસવીરો પોતાના સત્તાવર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ફેન્સને બેકાબૂ કરી દીધા છે.

મલાઇકા અરોરા

3/7
image

મલાઇકા અરોરાએ આ લૂકમાં એવા હોટ પોઝ આપ્યા છે કે તમે જોઇને ચકરાવે ચડી જશો.

મલાઇકા અરોરા

4/7
image

મલાઇકા અરોરાનો આ લૂક સોશિયલ મીડિયા પર હોટ ટોપિક છે.

મલાઇકા અરોરા

5/7
image

મલાઇકા અરોરાએ પોતાની હોટ અદાઓને સાથે પર્સનલ લાઇફને કારણે પણ સતત ચર્ચામાં રહે છે.

મલાઇકા અરોરા

6/7
image

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનું તાજેતરમાં બ્રેકઅપ થઇ ગયું હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા.

મલાઇકા અરોરા

7/7
image

મલાઇકા અરોરોના ચહેરા પર લહેરાતા વાળ તેની અદાઓ અને સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.