ટોની કક્કડ સાથેના રિલેશનશિપને લઈને મનીષા રાનીએ તોડી ચુપ્પી

મનીષા રાની બિગ બોઝ OTTની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. 

Updated:2023-09-04 08:06:52

દિલ જીત્યા

1/9
image

બિગ બોઝના ઘરમાં રહીને મનીષા રાનીએ ઘણા લોકોના દિલ જીત્યા 

મ્યુઝિક વિડીયો

2/9
image

હવે મનીષા ટોની કક્કડની સાથે મ્યુઝિક વિડીયો કરી રહી છે.  

રિલેશનશિપ

3/9
image

આ વચ્ચે ટોની કક્કડ અને મનીષા વચ્ચેના રિલેશનશિપની ખબર પણ આવી રહી છે. 

સારો ફ્રેન્ડ

4/9
image
આ ખબરો પર ચુપ્પી તોડતા મનીષાએ ટોનીને પોતાનો સારો ફ્રેન્ડ છે તેવું કહ્યું 

ટોનીને મળ્યે ખૂબ ઓછો સમય

5/9
image

ઇન્ટરવ્યુ મા મનીષાએ કહ્યું કે તેને ટોનીને મળીએ બહુ ઓછો સમય થયો છે. 

ડાઉન ટુ અર્થ સ્વભાવ

6/9
image

નેહા અને ટોનીનો નેચર ખૂબ સારો છે. બન્ને ડાઉન ટુ અર્થ છે. 

બંનેમાં સરખી વસ્તુઓ લાગે

7/9
image

ટોનીને મનીષા અને નેહામાં ઘણી વસ્તુઓ સરખી લાગે છે. 

મનીષાના પપ્પાને પગે લાગ્યો

8/9
image

એટલું જ નહીં ટોની જ્યારે મનીષાના પપ્પાને મળ્યો ત્યારે તેને પગે પણ લાગ્યો હતો. 

ફ્રેન્ડશિપ

9/9
image

ફિલહાલ બંને વચ્ચે ફ્રેન્ડશિપથી વધુ કઈ નથી