મૌની રોય અને દિશા પટની ફરી આવી બિકિનીમાં, ચાહકોને બતાવ્યો પોતાનો હોટ અવતાર

દિશા પટની અને મૌની રોય BFF એટલે કે બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરએવર છે. બંને ઘણીવાર સાથે વેકેશન પર જાય છે અને ત્યાંથી ગ્લેમરસ ફોટો શેર કરે છે. આ દિવસોમાં તે થાઈલેન્ડમાં છે અને ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. 

Updated:2023-12-23 21:34:02

મૌની રોય બીચ પર હોટ અવતાર

1/5
image

મૌની રોય આ ફોટામાં દરિયા કિનારે રેતી પર ચાલતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ઉપરાંત સુંદર નજારાએ પણ લોકોના દિલ જીતી લીધા છે.

યે દોસ્તી હમ નહીં તોડેંગે

2/5
image

મૌની રોય અને દિશા પટનીનો આ ફોટો જોયા પછી 'શોલે' ફિલ્મનું ગીત 'યે દોસ્તી હમ નહીં તોડેંગે' યાદ આવી જશે.

મૌની અને દિશા 3-4 દિવસ માટે વેકેશન પર છે

3/5
image

મૌની અને દિશા લગભગ 3-4 દિવસથી થાઈલેન્ડમાં છે અને ત્યાંની સુંદરતા માણી રહી છે.

દિશા પટની અને મૌની રોયે પોતાના બિકિની ફોટોસ શેર કર્યા

4/5
image

બંને અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાના ફોટો પોતાના ચાહકો માટે શેર કરતી રહે છે.

હાલ બંને અભિનેત્રી સાથે મસ્તીનો ટાઈમ સ્પેન્ડ કરી રહી છે

5/5
image

બંને અભિનેત્રી થાઈલેન્ડમાં પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે