મૌની રોયે કરાવ્યું હોટ ફોટો શૂટ, ફોટો જોઈ તમે પણ થઈ જશો પાણી પાણી

મૌની રોય પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને ફેન્સ વચ્ચે હંમેશા રહે છે ચર્ચામાં, જુઓ ફોટા

Updated:2023-09-24 06:34:25

મૌની રોય

1/9
image

ટીવી બાદ એક્ટ્રેસ મૌની રોય બોલિવૂડમાં પોતાની સુંદરતા અને એક્ટિંગથી પોતાની અલગ જગ્યા બનાવી ચુકી છે.

મૌની રોય

2/9
image

મૌની રોય હંમેશા પોતાના હૉટ અને સિઝલિંગ ફોટો શેર કરતી રહે છે.

મૌની રોય

3/9
image

એક્ટ્રેસ મૌની રોયનો ગ્લેમરસ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

મૌની રોય

4/9
image

હાલમાં જ મૌનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે જેમાં તેણી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

મૌની રોય

5/9
image

તેની આ યુનિક સ્ટાઈલ ખૂબ જ ચર્ચામાં છે.

મૌની રોય

6/9
image

મૌની રોયનો દરેક અંદાજ લાવજવાબ હોય છે. આ ફોટા જોઇ કોઇ પણ પીગળી જશે. 

મૌની રોય

7/9
image

મૌની રોયની ડ્રેસિંગ સ્ટાઇલ અને હોટ અદાઓનો ખજાનો છે.

મૌની રોય

8/9
image

મૌની રોયની આ સ્ટાઇલના દીવાના બોલિવૂડના ભાઇજાન સલમાન ખાન પણ  છે.

મૌની રોય

9/9
image

મૌની રોયની આ હોટ અદાઓના કારણે ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.