રામ મંદિરની નવી તસવીરો આવી સામે, જુઓ રામલલાનો ભવ્ય દરબાર

એ દિવસ દૂર નથી જ્યારે ભક્તોને ભવ્ય મંદિરમાં રામલલાના દર્શન થશે. ટ્રસ્ટના સદસ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રથમ માળના થાંભલા 15 ફૂટની ઊંચાઈ સુધી બનાવવામાં આવ્યા છે. તેમની ઊંચાઈ 20 ફૂટ હશે.

Updated:2023-10-16 21:18:59

દૂરથી લેવાયેલ રામ મંદિર નિર્માણનો નજારો.

1/4
image

2/4
image

3/4
image

4/4
image