સ્ટીમ એન્જીન અને વિસ્ટાડોમ સાથે રાજસ્થાનને મળશે પ્રથમ હેરિટેજ ટ્રેન, જુઓ ફોટો

Prime Minister Narendra Modi will virtually inaugurate this heritage train during his visit to Jodhpur on October 5.

Updated:2023-10-04 17:29:50

પ્રથમ હેરિટેજ ટ્રેન

1/5
image

રાજ્યની પ્રથમ હેરિટેજ ટ્રેન 5 ઓક્ટોબરથી રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ જંક્શનથી ગોરામઘાટ સુધી દોડાવવામાં આવશે.

150 વર્ષ જૂનું સ્ટીમ એન્જિન

2/5
image

આ ટ્રેનને આકર્ષક બનાવવા માટે તેને 150 વર્ષ જૂના સ્ટીમ એન્જિનનો લુક આપવામાં આવ્યો છે.

વિસ્ટાડોમ એસી કોચ

3/5
image

તેમાં 60 સીટનો વિસ્ટાડોમ એસી કોચ લગાવવામાં આવશે.

મારવાડ જંક્શનથી ઉપડશે

4/5
image

આ ટ્રેન મારવાડ જંક્શનથી સવારે 8.30 વાગ્યે ઉપડશે અને સવારે 11 વાગ્યે કમલી ઘાટ પહોંચશે.

આકર્ષક પેઇન્ટિંગ

5/5
image

હેરિટેજ લુક માટે આ ટ્રેનમાં આકર્ષક પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે.