શ્વેતા તિવારીના આ લુકને જોઈને ચાહકોએ બાંધ્યા વખાણના પુલ જુઓ ફોટો..

શ્વેતા તિવારી બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં એક કરતા વધુ પોઝ આપતી જોવા મળે છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

Updated:2023-08-23 21:06:34

ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ

1/3
image

આ ફોટોઝમાં શ્વેતા તિવારી બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં એક કરતા વધારે પોઝ આપતી જોવા મળી રહી છે, જેના પર ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે.

એક કરતા વધુ પોઝ

2/3
image

આ તસવીરોમાં શ્વેતા તિવારી તેના ચહેરા પર સુંદર સ્મિત સાથે દિવાલ પર ઉભા રહીને એક કરતા વધુ પોઝ આપતી જોવા મળે છે.

ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી

3/3
image

તસવીરોમાં શ્વેતા તિવારીના બોસ લેડી લુકને જોયા બાદ ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.