'ડ્રીમ ગર્લ 2'ના સ્ક્રિનિંગમાં સ્ટાર્સથી ભરેલી સાંજ જુઓ સેલેબ્સના લુક્સ

સુહાના ખાન, શનાયા કપૂર, શર્વરી વાળા, વિદ્યા બાલનથી લઈને અવનીત કૌર સુધીના ઘણા સ્ટાર્સે 'ડ્રીમ ગર્લ 2'ની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

Updated:2023-08-25 11:18:02

બોલિવૂડની ઘણી હસ્તીઓએ ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની સ્ક્રીનિંગમાં હાજરી આપી

1/7
image

ગુરુવારે રાત્રે સુહાના ખાન, શનાયા કપૂર, શર્વરી વાળા, વિદ્યા બાલનથી લઈને અવનીત કૌર સુધી, બોલિવૂડની ઘણી હસ્તીઓએ ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની સ્ક્રીનિંગમાં સુહાના ખાન અને શનાયા કપૂર પણ હાજર રહી હતી.

શર્વરી વાઘ સિલ્વર અને બ્લેક કલરના મિની ડ્રેસમાં હોટ લુક

2/7
image

આ દરમિયાન અભિનેત્રી શર્વરી વાઘ સિલ્વર અને બ્લેક કલરના મિની ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.

અવનીત કૌર

3/7
image

ફિલ્મ સ્ક્રીનિંગમાં અવનીત કૌર સફેદ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

અનન્યા પાંડે

4/7
image

આ દરમિયાન ક્યૂટ અનન્યા પાંડે તેના પેરેન્ટ્સ સાથે આ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી હતી.

ઓલ ડેનિમ લુક-અનન્યા પાંડે

5/7
image

આ દરમિયાન અનન્યા પાંડે ઓલ ડેનિમ લુકમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.

વિદ્યા બાલન

6/7
image

'ડ્રીમ ગર્લ 2'ની સ્ક્રીનિંગમાં વિદ્યા બાલન આ અંદાજમાં જોવા મળી હતી.

આયુષ્માન ખુરાના

7/7
image

અનન્યા પાંડે અને આયુષ્માન ખુરાના ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની સ્ક્રીનિંગ દરમિયાન એકસાથે સુંદર લાગતા હતા.