સની લિયોની ટ્રેડિશનલ લુક સાથે જોવા મળી, જુઓ તસવીરો

બ્લેક અને ગોલ્ડન લહેંગા અને બ્લાઉઝમાં સની લિયોન ખૂબ જ સુંદર લાગી રહી છે, જેનાથી તેને ચાહકોના દિલ જીતી લીધા છે. 

Updated:2023-11-14 17:49:59

સની લિયોન

1/7
image

સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે જે પણ શેર કરે છે તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. હાલમાં જ સની લિયોને તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળી રહી છે.

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image