ભીના કપડામાં બેબી બમ્પ બતાવતી જોવા મળી સ્વરા ભાસ્કર, જુઓ તસવીરો
માર્ચમાં લગ્ન કરનાર સ્વરા ભાસ્કર ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ સ્વરાએ પૂરા ધામધૂમથી લગ્ન કર્યા. સ્વરાએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો શેર કરીને આ ખુશખબર બધાની સાથે શેર કરી છે. હલ્દી, મહેંદી અને સંગીત સેરેમની બાદ બંનેએ 16 માર્ચે લગ્ન કર્યા હતા.
Updated:2023-09-18 05:55:40
ભીના કપડાંમાં ફોટોશુટ કર્યું
1/6
.png)
રો, રિયલ અને અનફિલ્ટર
2/6
.png)
ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી
3/6
.png)
આ રીતે તે તેના પ્રેગ્નન્સીના દિવસો પસાર કરી રહી છે
4/6
.png)
ફહાદ અહેમદ પણ પોઝ આપતો જોવા મળ્યો હતો
5/6
.png)
ગોદ ભરાઈ રસમ : બધાએ મળીને સરપ્રાઈઝ આપ્યું
6/6
.png)