તેજસ્વી પ્રકાશની લેટેસ્ટ કિલર તસવીર જોઈ રહી જશો દંગ

ટીવીની નાગિન એવા કીલર પોઝ આપ્યા કે જે જોઈને તમે પણ દંગ રહી જશો. અભિનેત્રીએ બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. 

Updated:2023-10-22 15:48:50

કિલર પોઝ

1/5
image

તેજસ્વી પ્રકાશનો આ ડ્રેસ બે પાતળી દોરી પર ટકેલો છે. આ ડ્રેસ પહેરીને અભિનેત્રીએ સોફા પર બેસીને ઘણા કિલર પોઝ આપ્યા છે. આ ડ્રેસમાં તેજસ્વીએ કેમેરાની સામે એવો ભયંકર લુક આપ્યો કે તરત જ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા.


2/5
image

3/5
image

4/5
image

5/5
image