વડોદરા તાલુકા પંચાયતના નવા પ્રમુખ બન્યા ઈન્સ્ટા સ્ટાર, અધધ છે ફોલોવર્સ

વડોદરા તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો નિમાયા, જેમાં પ્રમુખ પદે અંકિતા પરમારની વરણી કરાઈ.

Updated:2023-09-15 09:05:51

અંકિતા પરમાર

1/5
image

વડોદરા માટે હાલ આ નામ બહુ ચર્ચામાં આવ્યું છે. યુવા નેતાનો ચહેરો ધરાવતા અંકિતા પરમારને કમાન સોંપવામાં આવી છે.

અંકિતા પરમાર

2/5
image

ઈન્સ્ટાગ્રામ પર 7.14 લાખથી વધુ ફોલોઅર ધરાવતા અંકિતા પરમાર સોશિયલ મીડિયા સ્ટાર છે.

અંકિતા પરમાર

3/5
image

તેમની રીલ્સ જોતજોતામાં પોપ્યુલર બને છે અને લાખોના વ્યૂ મેળવે છે. 

અંકિતા પરમાર

4/5
image

તેઓ મને છે કે, હાલ મારું એકમાત્ર લક્ષ્ય વડોદરા તાલુકાના છેવાડાના લોકોની સેવા કરવાનું છે. સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની છે.

અંકિતા પરમાર

5/5
image

અંકિતા પરમાર સતત પોતાની રીલ્સ સોશિયલ મીડિયા પર મૂકતા રહે છે. ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના ડાયલોગ  ‘ઇજ્જત સે જીનેકા.. કિસી સે ડરના નહિ... ન MLA સે ન મંત્રી સે... ન કિસી કે બાપ સે નહીં ડરને કા...’ ફોલોઅર્સમાં વધુ પોપ્યુલર બની હતી.