જુઓ એવોર્ડ વિનિંગ 2023 વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફ્સ, જોઈ ને તમે રહી જશો દંગ

ફોટોગ્રાફી એ ફક્ત આડેધડ ક્લિક કરવાનો વિષય નથી જ નથી. આમ તેમ થઈને કે પહાડને જંગલ કે દરિયા કે પણીનાં જુદા જુદા ફોટો પાડીને કોઇ સોશિયલ મીડિયા પર ચડાવી વાહવાહી લૂંટવી તે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ કે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી નહીં. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફ માટે તો ફોટોગ્રાફરો ભેખ ધરે છે અને ત્યારે જ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સની તપસ્યાનું આવું ફળ મળે છે.  

Updated:2023-12-15 18:37:41

જુઆન જીસસ ગોન્ઝાલેઝ સ્મોકી, સ્પેન દ્વારા પાણીની અંદર સરિસૃપની દુર્લભ તસ્વીર

1/5
image

બર્ટી ગ્રેગરી, યુકે દ્વારા મોજા બનાવતી વ્હેલની તસવીર

2/5
image

લોરેન્ટ બેલેસ્ટા, ફ્રાંસ દ્વારા લીધેલ ટ્રાઈ સ્પાઈન એટલે સોનેરી કરચલાની જોરદાર તસ્વીર

3/5
image

એકટેરીના બી, ઇટાલી દ્વારા વાદળી વ્હેલની તસ્વીર

4/5
image

લેનાર્ટ વર્હેયુવેલ, નેધરલેન્ડ દ્વારા પોતાના જીવનના છેલ્લા શ્વાસ લેતી વ્હેલ માંછલી

5/5
image