પૃથ્વીના મુકાબલે બુધથી બૃહસ્પતિ સુધી ગ્રહોનો આકાર શું ? આવો જાણીએ

દરેક ગ્રહ પોતાના રીતે એક અલગ વિશિષ્ટતા ધરાવે છે. જેમાં પૃથ્વી, બુધ,શુક્ર,મંગળ બૃહસ્પતિ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, આજે દરેક ગ્રહના આકાર વિશે જાણીએ. 

Updated:2023-09-13 00:35:15

પૃથ્વી

1/10
image

પૃથ્વી - 6371 કિલોમીટર રેડિયસ 

બુધ

2/10
image

બુધ-2440 કિમી રેડિયસ- પૃથ્વીના આકારનું લગભગ 1/3 

શુક્ર

3/10
image

6052 કિમી રેડિયસ, પૃથ્વીથી થોડો જ નાનો 

મંગળ

4/10
image

3390 કિમી રેડિયસ, પૃથ્વીના આકારથી લગભગ અડધો 

બૃહસ્પતિ

5/10
image

બૃહસ્પતિ 69,911 કિમી રેડિયસ, પૃથ્વી થી 11 ગણો મોટો 

શનિ

6/10
image

શનિ - 58232 કિમી રેડિયસ, પૃથ્વી થી 9 ગણો મોટો 

યુરેનસ

7/10
image

યુરેનસ - 25,362 કિમી રેડિયસ, પૃથ્વીથી 4 ગણો મોટો 

નેપ્ચ્યુન

8/10
image

નેપ્ચ્યુન- 24,622 કીમી રેડિયસ, યુરેનસથી થોડો જ નાનો  

વ્યાસ

9/10
image

બૃહસ્પતિનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં પૃથ્વીના વ્યાસના લગભગ 11 ગણો છે. 

સુર્યનો વ્યાસ

10/10
image

ત્યારે સુર્યનો વ્યાસ બૃહસ્પતિના વ્યાસના લગભગ 10 ગણો છે.