અવનીત કૌરે રિવીલિંગ આઉટફિટ પહેરીને આપ્યા કિલર પોઝ, બોલ્ડનેસ સાથે લગાવ્યો ગ્લેમરનો તડકો

અવનીત કૌરે તેના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોશૂટમાં નેટેડ વ્હાઇટ ગાઉન પહેરીને બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઇલમાં કિલર પોઝ આપ્યા હતા.

Updated:2024-09-12 14:00:31

અવનીત કૌર

1/6
image

એક્ટ્રેસ અવનીત કૌર દરરોજ પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેનો બોલ્ડ લુક ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ચાહકો વચ્ચે શેર કરી છે.

અવનીત કૌર

2/6
image

આ તસવીરોમાં અવનીત નેટવાળું સફેદ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. આ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

અવનીત કૌર

3/6
image

આ વ્હાઇટ ગાઉનમાં એમ્બ્રોઇડરીની સાથે લેસ ડિટેલિંગ છે, જે અભિનેત્રીને ખૂબ જ ગ્લેમરસ લુક આપે છે.

અવનીત કૌર

4/6
image

આ ડ્રેસ સાથે અભિનેત્રીએ ગ્લોઈંગ મેકઅપ સાથે પોતાના વાળને ખાસ સ્ટાઈલમાં બાંધ્યા છે.

અવનીત કૌર

5/6
image

સેન્ડલ વિશે વાત કરીએ તો અવનીતે સિલ્વર હાઈ હીલ્સ પહેરી છે, જે તેના આઉટફિટ સાથે પરફેક્ટ મેચ છે.

અવનીત કૌર

6/6
image

આ તસવીરોમાં અભિનેત્રી ઘણા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેનો બોલ્ડ અવતાર તેના ફેન્સને પસંદ આવી રહ્યો છે.