બિપાશા પોતાનો જન્મદિવસ માલદીવમાં ઉજવ્યો, પતિ સાથે થઈ રોમેન્ટિક

બિપાશાએ જન્મદિવસની આ શાનદાર ઉજવણીની બીજી તસવીર શેર કરી છે, જેમાં અભિનેત્રી પુલની અંદર આરામ કરતી જોઈ શકાય છે.


Updated:2024-01-07 13:40:56

બિપાશા બાસુ આજે તેનો 45મો જન્મદિવસ

1/5
image

બોલિવૂડની બંગાળી બ્યુટી બિપાશા બાસુ આજે તેનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ તેનો જન્મદિવસ તેના પતિ કરણ સિંહ ગ્રોવર અને પુત્રી દેવી સાથે માલદીવમાં ઉજવ્યો હતો.

શેર કરી તસવીરો

2/5
image

બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર તેના જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે તેના પરિવાર સાથે માલદીવમાં વેકેશન માણતી જોવા મળી રહી છે.


બિપાશાએ ક્વોલિટી ટાઈમ કર્યો સ્પેન્ડ

3/5
image

ફોટામાં, બિપાશા તેના પતિ અને પુત્રી સાથે દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોઈ શકાય છે.


બિપાશાએ પુત્રી સાથે ફોટા કર્યા શેર

4/5
image

 અભિનેત્રી તેની પુત્રી સાથે બીચ પર ખૂબ એન્જોય કરતી જોવા મળી હતી, જ્યાં માતા અને પુત્રી સમાન કપડામાં જોડિયા જોવા મળ્યા હતા.


પતિ સાથે થઈ રોમેન્ટિક

5/5
image

 બિપાશા પોતાના જન્મ દિવસના ખાસ અવસર પર પતિ કરણ સાથે રોમેન્ટિક થઈ લિપ લોક કર્યું