અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ-હોલીવુડ સહિત અનેક ક્રિકેટ જગતની હસ્તીઓ પહોંચી જામનગર

આજે એટલે કે 1 માર્ચના રોજ જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેલિબ્રેશન યોજાવાની છે, જેના માટે બોલિવૂડ, હોલીવુડ અને સ્પોર્ટ્સ ક્ષેત્રના અનેક મોટા સ્ટાર્સ જામનગર પહોંચ્યા છે. 

Updated:2024-03-01 17:51:35

મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી ધોની

1/9
image

ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે

2/9
image

સલમાન ખાન

3/9
image

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી

4/9
image

સારા અલી ખાન

5/9
image

રિતેશ દેશમુખ-જેનેલિયા ડિસોઝા

6/9
image

ઈશાન કિશન

7/9
image

સૂર્યકુમાર યાદવ અને રાશિદ ખાન

8/9
image

શ્રદ્ધા કપૂર

9/9
image