અનુષ્કાથી લઈ આથિયા સુધી જેણે ક્રિકેટરોને પોતાની રીયલ લાઈફના હીરો બનાવ્યા છે

ક્રિકેટ અને બોલીવૂડનો સબંધ ઘણો જૂનો છે. ઘણા ક્રિકેટરો અને હિરોઈનોના પ્રેમ સબંધો જગજાહેર છે. જેમાં ઘણા એવા સબંધો પણ છે જે કપલ લગ્નના બંધનમાં બંધાયા છે. અત્યારના સ્ટાર ક્રિકેટર અને ટોચની હીરોઈનોની વાત કરીયે તો કિંગ કોહલી અને અનુષ્કા કે પછી રન મશીન રાહુલ અને આથિયાનું નામ આ જોડીઓમાં લઈ શકાય

Updated:2024-03-16 10:35:17

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

1/6
image

વર્ષ 2017માં અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે સાત ફ્લિંગ કર્યા હતા. વિરાટ અને અનુષ્કાને એક પુત્રી અને એક પુત્ર છે.

આથિયા શેટ્ટી-કેએલ રાહુલ

2/6
image

સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીએ વર્ષ 2023માં ભારતીય બેટ્સમેન એલ રાહુલ સાથે લગ્ન કર્યા, આથિયાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ગીતા બસરા-હરભજન સિંહ

3/6
image

અભિનેત્રી ગીતા બસરાએ વર્ષ 2015માં ભૂતપૂર્વ ભારતીય સ્પિન બોલર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા હતા.

હેઝલ કીચ-યુવરાજ સિંહ

4/6
image

અભિનેત્રી હેઝલ કીચ અત્યાર સુધી બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે અને તેણે વર્ષ 2016માં ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર બેટ્સમેન યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા હતા.

સાગરિકા ઘાટગે-ઝહીર ખાન

5/6
image

અભિનેત્રી સાગરિકા ઘાટગેએ વર્ષ 2017માં ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન સાથે સાત ફ્લિંગ કર્યા હતા.

નતાશા સ્ટેનકોવિક-હાર્દિક પંડ્યા

6/6
image

અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિકે વર્ષ 2020માં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા.