કૃતિ-કિયારાથી લઈને કાર્તિક આર્યન સુધી, સેલેબ્સે એવોર્ડ નાઈટમાં વિખેર્યો જાદુ; જુઓ તસવીરો

રવિવારે રાત્રે આયોજિત ઝી સિને એવોર્ડ્સમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી અને સેલેબ્સનો દેખાવ એકથી એક ચઢિયાતો હતો. આ એવોર્ડ શોમાં કૃતિ સેનન, મૌની રોય, અનિલ કપૂર, કાર્તિક આર્યન અને કિયારા અડવાણી જેવા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

Updated:2024-03-11 21:07:30

કિયારા અડવાણી

1/7
image

એવોર્ડ શોમાં કિયારા અડવાણી ગુલાબી રંગના ફ્લોર સ્વીપિંગ ડીપનેક ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રાની મુખર્જી

2/7
image

આ દરમિયાન રાની મુખર્જી કોફી કલરની સિલ્ક સાડીમાં આવી પહોંચી હતી.

અનિલ કપૂર

3/7
image

એક્ટર અનિલ કપૂર બ્લુ કલરના પેન્ટ સૂટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યા હતા. 

વિદ્યા બાલન

4/7
image

કૃતિ સેનન

5/7
image

મૌની રોય

6/7
image

કાર્તિક આર્યન

7/7
image