લોડ થઈ રહ્યું છે...

સુશાંતસિંહના કેસ બાદ કેવી રીતે બદલાયું રીયા અને શોવિકનું જીવન? અભિનેત્રીએ કર્યો ખુલાસો

સુશાંત કેસ પછી રિયાને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું હતું. શોવિક ચક્રવર્તી પણ તેની કારકિર્દી માટે સંઘર્ષ કરી રહ્યો હતો. 

Updated:2025-06-09 14:48:16

ક MBA કરવા માંગતો હતો શોવિક

1/4
image

રીયાનો ભાઈ શોવિક MBA કરવા માંગતો હતો પરંતુ તેની ધરપકડને કારણે તે કરી શક્યો નહીં. 2020 માં ડ્રગ્સ કેસમાં રિયા અને શોવિકની ધરપકડ કરવામાં આવી. 

શોવિકને કોલેજનો પહેલો સેમેસ્ટર ચૂકી જવું પડ્યું અને અભ્યાસ બંધ થઈ ગયો

2/4
image

મીડિયામાં નામ આવવાને કારણે શોવિકને ક્યાંય નોકરી પણ મળી રહી ન હતી.


બંને સમજી ન હતા શકતા કે આગળ શું કરવું?

3/4
image

આ મુશ્કેલ સમય દરમિયાન, ભાઈ-બહેનએ સાથે મળીને તેમની કપડાની બ્રાન્ડ ચેપ્ટર 2 શરૂ કરી. જે 2024 માં એક સફળ સ્ટાર્ટઅપ તરીકે ઉભરી આવી.


મે 2024 માં, CBI એ કેસ બંધ કર્યો અને રીયા અને શોવિકને નિર્દોષ જાહેર કર્યા

4/4
image

રિયાએ MTV રોડીઝ સાથે વાપસી કરી અને એક સીઝન પણ જીતી.  જેનાથી રીયા નવી શરૂઆત કરી શકી અને તેણીએ ફરીથી પોતાની કારકિર્દી ગતિશીલ બનાવી.


FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/

Facebook: https://www.facebook.com/tv13gujarati

Twitter : https://twitter.com/tv13gujarati

Instagram : https://instagram.com/tv13gujarati

linkedin : https://www.linkedin.com/company/9095...

WhatsApp Channel :  https: //whatsapp.com/channel/

0029Va5h5lFLikgFQ1gJxZ2U 

WhatsApp Group :  https://chat.whats

app.com/L1eF5HL2qu51EIqrPVyoHB