કિયારા અડવાણીએ થાઇ-હાઈ સ્લિટ ડ્રેસમાં ફેન્સની વધારી હાર્ટબીટ, જુઓ ફોટોઝ

કિયારા અડવાણી કટઆઉટ ડિટેઇલ વાળા સ્કાય બ્લુ રંગના ઓફ-શોલ્ડર થાઇ-હાઈ સ્લિટ ડ્રેસમાં મચાવી ધૂમ

Updated:2024-03-20 15:34:06

કિયારા અડવાણી

1/6
image

અભિનેત્રી કિયારા અડવાણીએ તેના કેટલાક ફોટા ચાહકો સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તેની સ્ટાઈલ અને સ્વેગ બંને અદભૂત છે. આ તસવીરોમાં કિયારા અડવાણીનો ગ્લેમરસ લુક જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે, તો ચાલો તમને બતાવીએ આ તસવીરો.

કિયારા અડવાણીનો ગ્લેમરસ લુક

2/6
image

આ ફોટોઝમાં કિયારા અડવાણી સ્કાય બ્લુ રંગની કટઆઉટ ડિટેઇલ્સ વાળા ઓફ-શોલ્ડર થાઇ-હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. 

કિયારા અડવાણીનો હોટ લુક

3/6
image

આ ફોટોગ્રાફમાં કિયારા એક પછી એક અદભૂત પોઝ આપતી જોવા મળે છે, જેના પર ચાહકો આફરીન થઇ ગયા છે. 

કિયારા અડવાણીનો કિલર લુક

4/6
image

આ તસવીરોમાં કિયારા અડવાણી તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

સ્ટાઇલિશ લુક

5/6
image

શાઇની મેકઅપ સાથે તેના વાળ ઊંચા બનમાં બાંધ્યા, કિયારા અડવાણીના આ સ્ટાઇલિશ લુકને ચાહકો ઘાયલ થઇ ગયા છે.

બટરફ્લાય

6/6
image

કિયારા અડવાણીએ આ તસવીરો કોઈપણ કેપ્શન વિના અને માત્ર બટરફ્લાય સિમ્બોલ સાથે શેર કરી છે.