મન્નરા ચોપરાની બોલ્ડનેસ જોઈને તમારા શ્વાસ અધ્ધર થઈ જશે, ફોટામાં જુઓ ઓવરલોડ હોટનેસ

બિગ બોસની સ્પર્ધક મન્નરા ચોપરાના આ હોટ ફોટા જોયા પછી તમે પણ થઈ જશો ઘાયલ....

Updated:2024-01-27 15:09:41

મન્નરા ચોપરા

1/6
image

બિગ બોસની ફિનાલે એટલે કે 28મી જાન્યુઆરીએ રવિવારે છે અને મન્નરા ચોપરાનું નામ પણ ટોપ 5 ફાઇનલિસ્ટમાં સામેલ છે, આ દરમિયાન એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે મન્નરા પણ ટ્રોફી જીતી શકે છે. આવો આજે અમે તમને મન્નારાના કેટલાક હોટ ફોટો બતાવીએ છીએ, જેના પરથી તમે તમારી નજર હટાવી શકશો નહીં.

મન્નરા ચોપરા હોટ લુક

2/6
image

મન્નરા ચોપરા અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન છે અને તાજેતરમાં જ પ્રિયંકા પણ મન્નરાને સપોર્ટ કરતી જોવા મળી હતી.

મન્નરા ચોપરા

3/6
image

મન્નરા ચોપરા પણ પ્રિયંકા ચોપરાની જેમ હોટ અને ગ્લેમરસ છે, જે આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

મન્નરા ચોપરા ગ્લેમરસ લુક

4/6
image

મન્નરા ચોપરા ડેનિમ જીન્સ અને ડીપ નેક ક્રોપ ટોપમાં તેનું કર્વી ફિગર બતાવે છે.

મન્નરા ચોપરા

5/6
image

મન્નરા ચોપરા

6/6
image