Mirzapur 3ની હીરોઈનો રિયલ લાઈફમાં છે ખૂબ હોટ; જુઓ ફોટો
મિર્ઝાપુર-3માં રસિકા દુગલે બીના ત્રિપાઠીનું પાત્ર ભજવ્યું છે. અભિનયની સાથે રસિકા લેખન પણ કરે છે. મિર્ઝાપુર-3 પહેલા તેણે દિલ્હી ક્રાઈમ, આઉટ ઓફ લવ સહિત અનેક સિરીઝ અને ફિલ્મોમાં કામ કર્યું છે.
Updated:2024-07-12 11:07:44
રસિકા દુગલે

મિર્ઝાપુર-3માં રસિકા દુગલે બીના ત્રિપાઠીનું પાત્ર ભજવ્યું છે. અભિનયની સાથે રસિકા લેખન પણ કરે છે. મિર્ઝાપુર-3 પહેલા તેણે દિલ્હી ક્રાઈમ, આઉટ ઓફ લવ સહિત અનેક સિરીઝ અને ફિલ્મોમાં કામ કર્યું છે.
ઈશા તલવાર

મિર્ઝાપુર-3માં મુન્ના ત્રિપાઠીની પત્ની અને મુખ્યમંત્રીનો રોલ કરનાર અભિનેત્રીનું નામ ઈશા તલવાર છે. ઈશા ઇન્ડિયન પોલીસ ફોર્સ, આર્ટિકલ 15, શર્માજી નમકીન જેવી ઘણી ફિલ્મો અને સિરીઝમાં જોવા મળી છે.
નેહા સરગમ

નેહા સરગમે મિર્ઝાપુર-3માં સલોની ત્યાગીનું પાત્ર ભજવ્યું છે. હા, નેહાએ આ સિરીઝમાં વિજય વર્માની પત્નીનો રોલ કર્યો છે. મિર્ઝાપુર-3માં કામ કરતા પહેલા નેહા ટીવી સિરિયલો કરતી હતી.
અનંગશા બિસ્વાસ

અનંગશા બિસ્વાસ રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે. અનંગશાએ મિર્ઝાપુર-3માં ઝરીનાનો રોલ કર્યો છે. અનંગશા અગાઉ ઘણી વેબ સિરીઝ અને બસ્તર, હોસ્ટેજ, માયા-2 વગેરે જેવી ફિલ્મોમાં જોવા મળી છે.